Saturday, 25 April 2020

ધીરી વગાડ, ધીરી વગાડ , કાનુડા મોરલી ધીરી વગાડ


ધીરી વગાડ, ધીરી વગાડ , કાનુડા મોરલી ધીરી વગાડ.
રંગે વગાડ, ઉમંગે વગાડ, કાનુડા મોરલી ધીરી વગાડ.
ઘેલી બની, ઘેલી બની, ગોકુળની ગોપીઓ ઘેલી બની.
નાચી રહી નાચી રહી, ગોકુળની ગોપીઓ નાચી રહી.
હારી ગઈ, હારી ગઈ, ગોકુળની ગોપીઓ હારી ગઈ,
જીતી ગયો, જીતી ગયો, કાળો કનૈયો જીતી ગયો.

Thursday, 16 April 2020

વેરણ બની છે તારી વાંશળી,

વેરણ બની છે તારી વાંશળી, 
કોરે મારા કાળજડાની કોર રે કાનુડા કાળા વેરણ બની 0...
તું એ કાળો ને કાળી વાંશળી, (૨)
સરખી લાગે તારી એની જોડ રે કાનુડા કાળા વેરણ બની 0...
નાદે બની છુ આની બહાવરી,(૨)
બાંધ્યો તે તો પ્રીતલડીનો દોર રે કાનુડા કાળા વેરણ બની 0...
ઘરના કામોને હું તો વિસરી (૨)
જાણે તું તો ચીતલડાનો ચોર રે કાનુડા કાળા વેરણ બની 0...
રોતા મેલ્યા છે મે તો બાલુડા (૨)
દિલડું મારૂ દોડે તારી કોર રે કાનુડા કાળા વેરણ બની 0...
માયા લગાડી મે મને ભોળવી (૨)
બીજાનું શું ચાલે એમાં જોર રે કાનુડા કાળા વેરણ બની 0...
veran bani che tari vanshali

Wednesday, 1 April 2020

હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી

હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,
તમારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી,
ગળે સર્પવાળા તમારી ધૂન લાગી,
તમારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી,
હાથમાં ડમરુંવાળા તમારી ધૂન લાગી,
પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી,
ગણેશજીના પિતા તમારી ધૂન લાગી
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,

Tuesday, 4 February 2020

મંદીરીયું સૂનું રે ઓ શિવજી તમારા વિના,


મંદીરીયું સૂનું રે ઓ શિવજી તમારા વિના, 

મારૂ અંતર તરસે રે પ્રભુજી તમારા દર્શન વિના.
મારૂ કેસરભીનું ચંદન રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે ચંદન મારું સુકાઈ જશે.
મારી ફૂલ કેરી માળા રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે માળા મારી સુકાઈ જશે.
મારી ભાવભીની આરતી રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે આરતી મારી બુઝાઈ જશે.
મારો ભાવભીનો પ્રસાદ  રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે પ્રસાદ મારો સુકાઈ જશે.
તારા કોડભર્યા ભક્તો રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે ભક્તો તમારા રિસાઈ જશે.

Wednesday, 11 December 2019

SHANBHU SHARNE PADEE


શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.
તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા;
હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;
પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો, કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ..

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી;
ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું, અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે,
સારા જગમાં છે તુ, વસુ તારામાં હુ, શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

હુ તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી;
થાક્યો મથી રે મથી, કારણ મળતુ નથી, સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો..

આપો દ્રષ્ટીમાં તેજ અનોખું, સારી સૃષ્ટીમાં શિવરૂપ દેખું;
મારા મનમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો,દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

ભોળા ઓ શંકર ભવ દુ:ખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન મને આપો,
ટાળો માન-મદ, ગાળો સર્વ સદા, ભક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા,
તમે ઉમિયા પતિ, અમને આપો મતિ; કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

Wednesday, 10 July 2019

Shiv Chalisha in Hindi


श्री शिव चालीसा

जय गणेश गिरिजा सुवन मंगल मूल सुजान
कहत अयोध्यादास तुम देव अभयवरदान

चौपाई

जय गिरिजा पति दिन दयाला, सदा करत संतन प्रतिपाला ।
भाल चंद्रमा सोहत निके, कानन कुंडल नाग फनिके ॥

अंग गौर सिर गंग बहाये, मुंड माल तन छार लगाए ।
वस्त्रखाल व्याघाम्बर सोहे छबिको देख नाग मुनि मोहे ॥

मैना मातुकी हये दुलारी, वाम अंग सोहत छबि न्यारी ।
कर त्रिशूल सहित छबि भारी, करत सदा शत्रु न क्षयकारी ॥

नंदी गणेश सोहे तहं कैसे, सागर मध्य कमल है जैसे ।
कार्तिक श्याम और गणराऊ, या छबी को कहीं जात नहीं काऊ ॥

देवन जबहि जाय पुकारा, तबही दुःख प्रभु आप निवारा ।
कियो उपद्रव तारक भारी, देवन सबमिली तुम्ही जुहारी ॥

तुरत षडानन आप पठायऊ. लव-निमेष महं मारी गिरायऊ ।
आप जलंधर असुर संहारा, सुयश तुम्हारा विदित संसारा ॥

त्रिपुरासुर संग युद्ध मचाई, सबहि कृपा करलीन बचाई ।
किया तपहिं भगीरथ भारी, पूरव प्रतिज्ञा तासु मुरारी ॥

दानिन महं तुम सम कोउ नाही, सेवक स्तुति करत सदाहीं ।
वेद नाम महिमा तव गाई, अकथ अनादि भेद नही पाई ॥

प्रगटे उदधि मंथनमे ज्वाला, जरत सुरासुर भये बिहाला ।
कीन्ह दया तह करि सहाई, नीलकंठ तब नाम कहाई ॥

पूजन रामचंद्र जब कीन्हा. जितके लंक विभीषण दीन्हा ।
सहस्त्र कमल में हो रहे धारी, कीन्ह परीक्षा तबही मुरारी ॥

एक कमल प्रभु राखेउँ जोई, कमलनयन पूजन चह सोइ ।
कठिन भक्ति देखी प्रभु शंकर, भये प्रसन्न दिए इच्छित वर ॥

जय जय जय अनंत अविनाशी, करत कृपा सबके घटवासी ।
दुष्टसकल नित मोहि सतावै, भ्रमत रहे मोहि चैन न आवे ॥

त्राहि त्राहि मैं नाथ पुकारो, यह अवसर मोहि आन उबारो ।
लइ त्रिशूल शत्रुनको मारो, संकटसे मोहि आन उबारो ॥

मात पिता भ्राता सब कोई, संकट में पूछत नही कोई ।
स्वामी एक है आशा तुम्हारी, आय हरहु अब संकट भारी ॥

धन निर्धन को देत सदाहीं, जो कोई जाचे वो फल पाहि ।
स्तुति कोह विधि करो तुम्हारी, क्षमहु नाथ अब चूक हमारी ॥

शंकर हो संकट के नाशन, विध्न विनाशन मंगल कारन ।
योगी यति मुनि ध्यान लगावै, नारद शारद शीश नमावै ॥

नमो नमो जय नमः शिवाय, सुर ब्रह्मादिक पार नही पाये ।
जो यह पाठ करे मन लाई, तो पर होत है शम्भू सहाई ॥

ऋनिया जो कोई हो अधिकारी, पाठ करें सो पावनकारी ।
पुत्रहीन कर इच्छा कोई, निश्चय शिव प्रसाद तेहि होइ ॥

पंडित त्रयोदशी को लागै, ध्यानपूर्वक होम करावै ।
त्रयोदशी व्रत करे हमेशा, तन नाही ताके रहे कलेशा ॥

धूप दीप नेवैद्य चढावै, शंकर सन्मुख पाठ सुनावै ।
जन्म जन्म के पाप नसावै, अंतवास शिवपुर को पावै ॥

कहे अयोध्यादास आस तुम्हारी जानी सकल दुःख हरहु हमारी

दोहरो -

नित्य नेम करि प्रातही, पाठ करो चालीस, तुम मेरी मनोकामना, पूर्ण करहो जगदीश ।
मागसर छठ हेमंत ऋतु, संवत चौशठ जान, अस्तुति चालीसा शिव ही, पूर्ण कीन्ह कल्याण ॥

Thursday, 13 June 2019

SHIV AARATI


ॐ जय शिव ओंकारा, प्रभु हर शिव ओंकारा
ब्रह्मा, विष्णु, सदाशिव (2)  अर्द्धांगी धारा,  ॐ जय शिव ओंकारा

एकानन चतुरानन पञ्चानन राजे, स्वामी पञ्चानन राजे
हंसासन गरूड़ासन (2)  वृषवाहन साजे, ॐ जय शिव ओंकारा

दो भुज चार चतुर्भुज, दसभुज ते सोहे, स्वामी दसभुज ते सोहे
तीनों रूप निरखता(2) त्रिभुवन मन मोहे ॐ जय शिव ओंकारा

अक्षमाला वनमाला मुण्डमाला धारी, स्वामी मुण्डमाला धारी
चन्दन मृगमद चंदा (2) भोले शुभ कारी, ॐ जय शिव ओंकारा

श्वेताम्बर, पीताम्बर, बाघाम्बर अंगे, स्वामी बाघाम्बर अंगे
ब्रह्मादिक संतादिक (2) भूतादिक संगे, ॐ जय शिव ओंकारा

कर मध्ये च’कमण्ड चक्र त्रिशूलधरता, स्वामी चक्र त्रिशूलधरता
जग कर्ता जग हरता (2) जगपालन करता,ॐ जय शिव ओंकारा

ब्रह्मा, विष्णु, सदाशिव जानत अविवेका, स्वामी जानत अविवेका
प्रनाबाच्क्षर के मध्ये(2) ये तीनों एका, ॐ जय शिव ओंकारा

त्रिगुणस्वामी जी की आरति जो कोइ जन गावे, स्वामी जो कोइ जन गावे
कहत शिवानन्द स्वामी(2)मनवान्छित फल पावे, ॐ जय शिव ओंकारा

ॐ जय शिव ओंकारा, प्रभु हर शिव ओंकारा
ब्रह्मा, विष्णु, सदाशिव (2) अर्द्धांगी धारा, ॐ जय शिव ओंकारा


બાર જ્યોતિર્લીંગ મહિમા સ્તોત્ર

 सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् | भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये || १|| श्रीशैलशृङ्गे विबुधातिस...