હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કહેજો મારા રામને
હનુમાનજી દેજો સંદેશો મારા રામને,
અશોક વનમાં ઝૂરી રહી છુ, રામના વિયોગની વેદના ધરું છુ,
વહેલા મોકલજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને
રાક્ષસોની ભૂમી છે દગા ભરેલી, લંકાની નગરી તો સોને મઢેલી,
એવું કહેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને.
લંકાની નગરીનો રાજા રાવણ છે, દસ એના મસ્તકને વીસ એના હાથ છે,
ચેતાવી દેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને.
હનુમાનજી દેજો સંદેશો મારા રામને.

No comments:
Post a Comment