Sunday, 23 May 2021

બાર જ્યોતિર્લીંગ મહિમા સ્તોત્ર

 सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् |

भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये || १||

श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् |

तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् || २||

अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् |

अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशम् || ३||

कावेरिकानर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय |

सदैवमान्धातृपुरे वसन्तमोङ्कारमीशं शिवमेकमीडे || ४||

पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतम् |

सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि || ५||

याम्ये सदङ्गे नगरेऽतिरम्ये विभूषिताङ्गं विविधैश्च भोगैः |

सद्भक्तिमुक्तिप्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये || ६||

महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः |

सुरासुरैर्यक्ष महोरगाढ्यैः केदारमीशं शिवमेकमीडे || ७||

सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरितीरपवित्रदेशे |

यद्धर्शनात्पातकमाशु नाशं प्रयाति तं त्र्यम्बकमीशमीडे || ८||

सुताम्रपर्णीजलराशियोगे निबध्य सेतुं विशिखैरसंख्यैः |

श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि || ९||

यं डाकिनिशाकिनिकासमाजे निषेव्यमाणं पिशिताशनैश्च |

सदैव भीमादिपदप्रसिद्दं तं शङ्करं भक्तहितं नमामि || १०||

सानन्दमानन्दवने वसन्तमानन्दकन्दं हतपापवृन्दम् |

वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये || ११||

इलापुरे रम्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यम् |

वन्दे महोदारतरस्वभावं घृष्णेश्वराख्यं शरणम् प्रपद्ये || १२||

ज्योतिर्मयद्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण |

स्तोत्रं पठित्वा मनुजोऽतिभक्त्या फलं तदालोक्य निजं भजेच्च ||

ગોસ્વામિ તુલસીદાસ રચિત રુદ્રાષ્ટક્મ

 नमामीशमीशान निर्वाण रूपं, विभुं व्यापकं ब्रह्म वेदः स्वरूपम्‌ ।

निजं निर्गुणं निर्विकल्पं निरीहं, चिदाकाश माकाशवासं भजेऽहम्‌ ॥

निराकार मोंकार मूलं तुरीयं, गिराज्ञान गोतीतमीशं गिरीशम्‌ ।

करालं महाकाल कालं कृपालुं, गुणागार संसार पारं नतोऽहम्‌ ॥

तुषाराद्रि संकाश गौरं गभीरं, मनोभूत कोटि प्रभा श्री शरीरम्‌ ।

स्फुरन्मौलि कल्लोलिनी चारू गंगा, लसद्भाल बालेन्दु कण्ठे भुजंगा॥

चलत्कुण्डलं शुभ्र नेत्रं विशालं, प्रसन्नाननं नीलकण्ठं दयालम्‌ ।

मृगाधीश चर्माम्बरं मुण्डमालं, प्रिय शंकरं सर्वनाथं भजामि ॥

प्रचण्डं प्रकष्टं प्रगल्भं परेशं, अखण्डं अजं भानु कोटि प्रकाशम्‌ ।

त्रयशूल निर्मूलनं शूल पाणिं, भजेऽहं भवानीपतिं भाव गम्यम्‌ ॥

कलातीत कल्याण कल्पान्तकारी, सदा सच्चिनान्द दाता पुरारी।

चिदानन्द सन्दोह मोहापहारी, प्रसीद प्रसीद प्रभो मन्मथारी ॥

न यावद् उमानाथ पादारविन्दं, भजन्तीह लोके परे वा नराणाम्‌ ।

न तावद् सुखं शांति सन्ताप नाशं, प्रसीद प्रभो सर्वं भूताधि वासं ॥

न जानामि योगं जपं नैव पूजा, न तोऽहम्‌ सदा सर्वदा शम्भू तुभ्यम्‌ ।

जरा जन्म दुःखौघ तातप्यमानं, प्रभोपाहि आपन्नामामीश शम्भो ॥

रूद्राष्टकं इदं प्रोक्तं विप्रेण हर्षोतये

ये पठन्ति नरा भक्तयां तेषां शंभो प्रसीदति।।

 ॥  इति श्रीगोस्वामितुलसीदासकृतं श्रीरुद्राष्टकं सम्पूर्णम् ॥

Tuesday, 5 May 2020

બજરંગી ઓ હનુમાન બજરંગી,

બજરંગી ઓ હનુમાન બજરંગી,
રામ સીતાની સેવામાં સંગી  હનુમાન બજરંગી,
શક્તિશાળી ઓ હનુમાન શક્તિશાળી ,
સિતા કાજે તે લંકાને બાળી હનુમાન બજરંગી,
તને ચડે છે તેલને સિંદુર, હનુમાન બજરંગી,
તને ચડે છે આકડાની માળા હનુમાન બજરંગી,

ફૂલડાં કોને ચડાવશુ?

બગીચામાં ખીલ્યા છે ફૂલ, ફૂલડાં કોને ચડાવશુ?
રામને ચડાવશું ને સીતાને ચડાવશું,
રામ ગયા છે વનવાસ ફૂલડાં કોને ચડાવશું ?
શંકરને ચડાવશું ને પાર્વતીને ચડાવશું,
શંકર ગયા છે કૈલાસ ફૂલડાં કોને ચડાવશું ?
કૃષ્ણ ચડાવશું ને રાધાને ચડાવશું,
કૃષ્ણ ગયા છે ગોકુળ ફૂલડાં કોને ચડાવશું ?
વિષ્ણુંને ચડાવશું ને લક્ષ્મીને ચડાવશું,
વિષ્ણું ગયા છે પાતાળ ફૂલડાં કોને ચડાવશું ?

હનુમાનજી દેજો સંદેશો ....

હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું કહેજો મારા રામને
 હનુમાનજી દેજો સંદેશો મારા રામને,
અશોક વનમાં ઝૂરી રહી છુ, રામના વિયોગની વેદના ધરું છુ,
 વહેલા મોકલજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને
રાક્ષસોની ભૂમી છે  દગા ભરેલી, લંકાની નગરી તો સોને મઢેલી,
એવું કહેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને.
લંકાની નગરીનો રાજા રાવણ છે, દસ એના મસ્તકને વીસ એના હાથ છે,
ચેતાવી દેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને.
 હનુમાનજી દેજો સંદેશો મારા રામને.

પ્રભુ નમીએ પૂરી પ્રીતે

પ્રભુ નમીએ પૂરી પ્રીતે, સુખી કર તું દુઃખો હર તું.
બનાવી તે બધી દુનીયા, બનાવ્યા તે ઊંડા દરીયા.
સૂરજને ચંદ્ર ઝગમગીયા, સુખી કર તું દુઃખો હર તું.
વળી આકાશમાં તારા ઘણા ઊંચે જ ફરનારા.
કર્યા છે તે પ્રભુ પ્યારા સુખી કર તું દુઃખો હર તું.
જગત આખા ઉપર તારી નજર ફરતી રહે ન્યારી.
અમારા કામ જોનારા સુખી કર તું દુઃખો હર તું.
નમીએ હાથ જોડીને સુખી કર તું દુઃખો હર તું.

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ હું,
રહે જન્મો જનમ તારો સાથ પ્રભુજી એવું માંગુ હું,
તારું મુખડું મનોહર જોયા કરું,
રાત દિવસ ભજન તારું ગયા કરું,
રહે અંત સમય તારું ધ્યાન પ્રભુજી આવું માંગ હું.
મારી આશા નિરાશા કરશો નહીં,
મારા અવગુણ હૈયે ધરશો નહીં,
શ્વાસે શ્વાસે રટૂ તારું નામ પ્રભજી એવું માંગુ હું.
મારા પાપને તપ સમાવી લેજો,
તમારા નંદને દાસ બનાવી દેજો
દેજો આવીને દર્શન દાન પ્રભુજી એવું માંગુ હું.
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ હું,
રહે જન્મો જનમ તારો સાથ પ્રભુજી એવું માંગુ હું,

તાળી પાડીને રામનામ બોલજો રે,

તાળી પાડીને રામનામ બોલજો રે,
એવા અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને શંભુ મળ્યા છે સોમવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને માયા મળી છે મંગળવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને બુદ્ધી મળી છે બુધવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને ગુરૂ મળ્યા છે ગુરૂવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને શંકર મળ્યા છે શુક્રવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને હનુમાન મળ્યા છે શનીવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
મને રજા મળી છે રવીવારથી રે, તાળી પાડીને રામનામ બોલજો રે,
એવા અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામનામ બોલજો રે,

પ્રભો અંતર્યામી

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખાહિતકરણા;
પ્રભા કીર્તિકાન્તિ ધન વૈભવ સર્વ સ્વજનના,
નમું છું, વંદુ છું, વિમળમુખ સ્વામી જગતના.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તુ લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તુ લઈ જા;
મહામૃત્યુંમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા.

એક જ દે ચિનગારી, ........

એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
 જામગરીમાં તણખો ન પડયો, ન ફળી મહેનત મારી મહાનલ... એક જ દે ચિનગારી...
ચાંદો સળગયો, સૂરજ સળગયો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ... એક જ દે ચિનગારી

ઠુંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી મહાનલ... એક જ દે ચિનગારી...
- હરિહર ભટ્ટ

Sunday, 3 May 2020

મંદીર તારૂ વિશ્વ રૂપાળું,


મંદીર તારૂ વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે.
પળ પળ તારા દર્શન થાયે દેખે દેખણહારા રે.
નહી પૂજારી નહી કોઈ દેવ નહી મંદીરને તાળાં રે.
નીલ ગગનમાં મહીમાં ગાતા ચાંદો સુરજ તારા રે.
વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ સારા રે.
મંદીરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે.
મંદીર તારૂ વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે.

Saturday, 25 April 2020

ધીરી વગાડ, ધીરી વગાડ , કાનુડા મોરલી ધીરી વગાડ


ધીરી વગાડ, ધીરી વગાડ , કાનુડા મોરલી ધીરી વગાડ.
રંગે વગાડ, ઉમંગે વગાડ, કાનુડા મોરલી ધીરી વગાડ.
ઘેલી બની, ઘેલી બની, ગોકુળની ગોપીઓ ઘેલી બની.
નાચી રહી નાચી રહી, ગોકુળની ગોપીઓ નાચી રહી.
હારી ગઈ, હારી ગઈ, ગોકુળની ગોપીઓ હારી ગઈ,
જીતી ગયો, જીતી ગયો, કાળો કનૈયો જીતી ગયો.

Thursday, 16 April 2020

વેરણ બની છે તારી વાંશળી,

વેરણ બની છે તારી વાંશળી, 
કોરે મારા કાળજડાની કોર રે કાનુડા કાળા વેરણ બની 0...
તું એ કાળો ને કાળી વાંશળી, (૨)
સરખી લાગે તારી એની જોડ રે કાનુડા કાળા વેરણ બની 0...
નાદે બની છુ આની બહાવરી,(૨)
બાંધ્યો તે તો પ્રીતલડીનો દોર રે કાનુડા કાળા વેરણ બની 0...
ઘરના કામોને હું તો વિસરી (૨)
જાણે તું તો ચીતલડાનો ચોર રે કાનુડા કાળા વેરણ બની 0...
રોતા મેલ્યા છે મે તો બાલુડા (૨)
દિલડું મારૂ દોડે તારી કોર રે કાનુડા કાળા વેરણ બની 0...
માયા લગાડી મે મને ભોળવી (૨)
બીજાનું શું ચાલે એમાં જોર રે કાનુડા કાળા વેરણ બની 0...
veran bani che tari vanshali

Wednesday, 1 April 2020

હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી

હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,
તમારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી,
ગળે સર્પવાળા તમારી ધૂન લાગી,
તમારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી,
હાથમાં ડમરુંવાળા તમારી ધૂન લાગી,
પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી,
ગણેશજીના પિતા તમારી ધૂન લાગી
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,

Tuesday, 4 February 2020

મંદીરીયું સૂનું રે ઓ શિવજી તમારા વિના,


મંદીરીયું સૂનું રે ઓ શિવજી તમારા વિના, 

મારૂ અંતર તરસે રે પ્રભુજી તમારા દર્શન વિના.
મારૂ કેસરભીનું ચંદન રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે ચંદન મારું સુકાઈ જશે.
મારી ફૂલ કેરી માળા રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે માળા મારી સુકાઈ જશે.
મારી ભાવભીની આરતી રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે આરતી મારી બુઝાઈ જશે.
મારો ભાવભીનો પ્રસાદ  રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે પ્રસાદ મારો સુકાઈ જશે.
તારા કોડભર્યા ભક્તો રે પ્રભુજી તમારી રાહ જુએ,
જો જો આવતાં મોડુ થાય ના રે ભક્તો તમારા રિસાઈ જશે.

Wednesday, 11 December 2019

SHANBHU SHARNE PADEE


શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.
તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા;
હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;
પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો, કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ..

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી;
ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું, અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે,
સારા જગમાં છે તુ, વસુ તારામાં હુ, શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

હુ તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી;
થાક્યો મથી રે મથી, કારણ મળતુ નથી, સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો..

આપો દ્રષ્ટીમાં તેજ અનોખું, સારી સૃષ્ટીમાં શિવરૂપ દેખું;
મારા મનમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો,દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

ભોળા ઓ શંકર ભવ દુ:ખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન મને આપો,
ટાળો માન-મદ, ગાળો સર્વ સદા, ભક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા,
તમે ઉમિયા પતિ, અમને આપો મતિ; કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

Wednesday, 10 July 2019

Shiv Chalisha in Hindi


श्री शिव चालीसा

जय गणेश गिरिजा सुवन मंगल मूल सुजान
कहत अयोध्यादास तुम देव अभयवरदान

चौपाई

जय गिरिजा पति दिन दयाला, सदा करत संतन प्रतिपाला ।
भाल चंद्रमा सोहत निके, कानन कुंडल नाग फनिके ॥

अंग गौर सिर गंग बहाये, मुंड माल तन छार लगाए ।
वस्त्रखाल व्याघाम्बर सोहे छबिको देख नाग मुनि मोहे ॥

मैना मातुकी हये दुलारी, वाम अंग सोहत छबि न्यारी ।
कर त्रिशूल सहित छबि भारी, करत सदा शत्रु न क्षयकारी ॥

नंदी गणेश सोहे तहं कैसे, सागर मध्य कमल है जैसे ।
कार्तिक श्याम और गणराऊ, या छबी को कहीं जात नहीं काऊ ॥

देवन जबहि जाय पुकारा, तबही दुःख प्रभु आप निवारा ।
कियो उपद्रव तारक भारी, देवन सबमिली तुम्ही जुहारी ॥

तुरत षडानन आप पठायऊ. लव-निमेष महं मारी गिरायऊ ।
आप जलंधर असुर संहारा, सुयश तुम्हारा विदित संसारा ॥

त्रिपुरासुर संग युद्ध मचाई, सबहि कृपा करलीन बचाई ।
किया तपहिं भगीरथ भारी, पूरव प्रतिज्ञा तासु मुरारी ॥

दानिन महं तुम सम कोउ नाही, सेवक स्तुति करत सदाहीं ।
वेद नाम महिमा तव गाई, अकथ अनादि भेद नही पाई ॥

प्रगटे उदधि मंथनमे ज्वाला, जरत सुरासुर भये बिहाला ।
कीन्ह दया तह करि सहाई, नीलकंठ तब नाम कहाई ॥

पूजन रामचंद्र जब कीन्हा. जितके लंक विभीषण दीन्हा ।
सहस्त्र कमल में हो रहे धारी, कीन्ह परीक्षा तबही मुरारी ॥

एक कमल प्रभु राखेउँ जोई, कमलनयन पूजन चह सोइ ।
कठिन भक्ति देखी प्रभु शंकर, भये प्रसन्न दिए इच्छित वर ॥

जय जय जय अनंत अविनाशी, करत कृपा सबके घटवासी ।
दुष्टसकल नित मोहि सतावै, भ्रमत रहे मोहि चैन न आवे ॥

त्राहि त्राहि मैं नाथ पुकारो, यह अवसर मोहि आन उबारो ।
लइ त्रिशूल शत्रुनको मारो, संकटसे मोहि आन उबारो ॥

मात पिता भ्राता सब कोई, संकट में पूछत नही कोई ।
स्वामी एक है आशा तुम्हारी, आय हरहु अब संकट भारी ॥

धन निर्धन को देत सदाहीं, जो कोई जाचे वो फल पाहि ।
स्तुति कोह विधि करो तुम्हारी, क्षमहु नाथ अब चूक हमारी ॥

शंकर हो संकट के नाशन, विध्न विनाशन मंगल कारन ।
योगी यति मुनि ध्यान लगावै, नारद शारद शीश नमावै ॥

नमो नमो जय नमः शिवाय, सुर ब्रह्मादिक पार नही पाये ।
जो यह पाठ करे मन लाई, तो पर होत है शम्भू सहाई ॥

ऋनिया जो कोई हो अधिकारी, पाठ करें सो पावनकारी ।
पुत्रहीन कर इच्छा कोई, निश्चय शिव प्रसाद तेहि होइ ॥

पंडित त्रयोदशी को लागै, ध्यानपूर्वक होम करावै ।
त्रयोदशी व्रत करे हमेशा, तन नाही ताके रहे कलेशा ॥

धूप दीप नेवैद्य चढावै, शंकर सन्मुख पाठ सुनावै ।
जन्म जन्म के पाप नसावै, अंतवास शिवपुर को पावै ॥

कहे अयोध्यादास आस तुम्हारी जानी सकल दुःख हरहु हमारी

दोहरो -

नित्य नेम करि प्रातही, पाठ करो चालीस, तुम मेरी मनोकामना, पूर्ण करहो जगदीश ।
मागसर छठ हेमंत ऋतु, संवत चौशठ जान, अस्तुति चालीसा शिव ही, पूर्ण कीन्ह कल्याण ॥

Thursday, 13 June 2019

SHIV AARATI


ॐ जय शिव ओंकारा, प्रभु हर शिव ओंकारा
ब्रह्मा, विष्णु, सदाशिव (2)  अर्द्धांगी धारा,  ॐ जय शिव ओंकारा

एकानन चतुरानन पञ्चानन राजे, स्वामी पञ्चानन राजे
हंसासन गरूड़ासन (2)  वृषवाहन साजे, ॐ जय शिव ओंकारा

दो भुज चार चतुर्भुज, दसभुज ते सोहे, स्वामी दसभुज ते सोहे
तीनों रूप निरखता(2) त्रिभुवन मन मोहे ॐ जय शिव ओंकारा

अक्षमाला वनमाला मुण्डमाला धारी, स्वामी मुण्डमाला धारी
चन्दन मृगमद चंदा (2) भोले शुभ कारी, ॐ जय शिव ओंकारा

श्वेताम्बर, पीताम्बर, बाघाम्बर अंगे, स्वामी बाघाम्बर अंगे
ब्रह्मादिक संतादिक (2) भूतादिक संगे, ॐ जय शिव ओंकारा

कर मध्ये च’कमण्ड चक्र त्रिशूलधरता, स्वामी चक्र त्रिशूलधरता
जग कर्ता जग हरता (2) जगपालन करता,ॐ जय शिव ओंकारा

ब्रह्मा, विष्णु, सदाशिव जानत अविवेका, स्वामी जानत अविवेका
प्रनाबाच्क्षर के मध्ये(2) ये तीनों एका, ॐ जय शिव ओंकारा

त्रिगुणस्वामी जी की आरति जो कोइ जन गावे, स्वामी जो कोइ जन गावे
कहत शिवानन्द स्वामी(2)मनवान्छित फल पावे, ॐ जय शिव ओंकारा

ॐ जय शिव ओंकारा, प्रभु हर शिव ओंकारा
ब्रह्मा, विष्णु, सदाशिव (2) अर्द्धांगी धारा, ॐ जय शिव ओंकारा


બાર જ્યોતિર્લીંગ મહિમા સ્તોત્ર

 सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् | भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये || १|| श्रीशैलशृङ्गे विबुधातिस...